તમે પપ્પા સાથે ડેટ પર ગયા છો? તમે પપ્પાને દીકરો સમજી વઢ્યા છો?
તમે પપ્પાને સ્માર્ટ ફોન વાપરતા શીખવ્યો છે? તમે પપ્પાના ખભે દોસ્ત સમજીને હાથ મૂક્યો છે?
સૂતેલા પપ્પાનાં માથા પર ક્યારેય હાથ ફેરવ્યો છે? તમે નાનપણમાં પપ્પાનાં બૂટ પહેરીને ચાલ્યા છો?
તમે પપ્પાની ઘડિયાળ હાથ પર બાંધી છે? તમે નાનપણમાં ચોરી છૂપીથી પપ્પાનું રેઝર વાપર્યું છે?
તમે પપ્પાના હાથમાં પહેલી કમાણી મૂકી છે? તમે પપ્પા સાથે પિલ્લૉ્વ ફાઈટ કરી છે?
આ બધાનો જવાબ આ ગીતમાં છે...
Comments (0)
अभी तक कोई कमेंट नहीं है।
अपना Comment लिखें
कमेंट करने के लिए पहले मोबाइल नंबर से लॉगिन / रजिस्टर करें।